Sheri Garba Navabazar Main Road on Last Day
નવરાત્રિના નવ દિવસને બદલે આઠ જ દિવસ હોવાના કારણે ઊભી થયેલી એક દિવસની ખોટને શહેરના ગરબા ખલૈયાઓએ નવાબજાર ખાતે દશેરાના દિવસે ગરબા ખેલીને પૂરી કરી દીધી હતી, નવલિ નવરાત્રિ ના છેલ્લા દિવસે ખેલયો માતાજી ના ચોક મા મન મુકી ગરબે ઘુમયા અને પૌઆ બટાકા નિ મીજબાની માની....
No comments:
Post a Comment