નવરાત્રિ શાસ્ત્રો અનુસાર જણાવવામાં આવેલા ઉપાય કરવાથી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે.
નવરાત્રિના ઉપાયોઃ નહીં રહે મૃત્યુનો ડર, નહીં આવે પૈસામાં કમી
- જે જાતકોની કુંડળીમાં અલ્પાયુ કે દુર્ઘટનાના યોગ હોય, તેને દેવીની આરાધનાની સાથે, દેવી કવચનો રોજનો પાઠ કરવો જોઈએ.
- જે જાતકોની કુંડળીમાં અસાધ્ય રોગનો યોગ હોય કે જે રોગગ્રસ્ત હોય, તેમણે દેવી કવચની સાથે આ મંત્રનો જાપ કરો અને રાઈની આહુતિ આપો, ઝડપથી લાભ થશે. મંત્ર -
रोगानशेषानपहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान्।
त्वामाश्रितानां न विपन्नराणां त्वामाश्रिता ह्याश्रयतां प्रयान्ति।।
- દૂર્ગા સપ્તશતિના ચોથા, પાંચમા, અને 11માં અધ્યાયના રોજ પાઠ કરવાથી સંકટ
દૂર થઈ જાય છે. મનોવાંછિત સિદ્ધિ, ધન, વૈભવ, સુખ, શાંતિ તથા સંતાન સુખ
પ્રાપ્ત થાય છે.
- જે પુરુષોની કુંડળીના સાતમા ભાવમાં ક્રૂર ગ્રહ હોય કે તેના પર ક્રૂર
ગ્રહની દ્રષ્ટિ હોવાથી વિવાહમાં વાર લાગી રહી હોય તો દેવી અર્ગલાનો આ મંત્ર
ખાસ બોલો –
पत्नीं मनोरमां देहि मनोवृत्तानुसारिणीम्। तारिणीं दुर्गसंसारसागरस्य कुलोद्भवाम्।।
पत्नीं मनोरमां देहि मनोवृत्तानुसारिणीम्। तारिणीं दुर्गसंसारसागरस्य कुलोद्भवाम्।।
- કુંડળીના દશમા ભાવમાં સ્થિત ગ્રહો કે આ ભાવ પર
અન્ય ગ્રહોની દ્રષ્ટિથી જો કામમાં વિઘ્નો આવી રહ્યા હોય તો સફલતા માટે આ
મંત્ર જપો -
सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके। शरण्ये त्र्यम्बके गौरि नारायणी नमोस्तु ते।।
- આ ઉપાયોની સાથે જ વ્યક્તિને પોતાનો પ્રયાસ પણ કરવો જોઈએ. જો કોઈ બીમારીથી પરેશાન હોય તો ડોક્ટર ઉપાય જણાવવામાં આવેલા ઉપાયો પણ જરૂર કરાવો.

No comments:
Post a Comment