તમારી દરેક પરેશાનીનો હલ છુપાયો છે આ જાદુઈ પોટલીમાં
શું
તમારો વ્યવસાય સારો નથી ચાલી રહ્યો? કે પછી કમાણીથી વધુ ખર્ચ થઈ જાય છે,
કે નોકરીમાં પ્રગતિ નથી થઈ રહી? ધન આવીને ખર્ચ થઈ જાય છે તો ઘબરાશો નહીં.
તંત્ર શાસ્ત્રમાં એવા અનેક ઉપાયો છે જેનાથી આ બધી સમસ્યાઓ તરત જ દૂર થઈ જાય
છે.જો તમારી સાથે પણ આવી સમસ્યા હોય તો નીચે પ્રમાણેનો ઉપય કરો.
ઉપાયઃ-
-કોઈ ગુરુ પુષ્ય યોગ અને શુભ ચંદ્રમાના દિવસે સવારે લીલા રંગના કપડાની નાની થેલી તૈયાર કરો. શ્રીગણેશના ચિત્ર અથવા મૂર્તિની આગળ સંકટનાશન ગણએશ સ્ત્રોતના 11 પાઠ કરે.
-ત્યાર પછી થેલીમાં 7 મૂંગ, 10 ગ્રામ સાબુત ધણા, એક પંચમુખી રુદ્રાક્ષ, એક ચાંદીના રૂપિયા કે 2 સોપારી, 2 હળદરની ગાંઠ રાખીને જમણા મુખના ગણેશજીને શુદ્ધ ઘીના લાડવાનો ભોગ લગાવો.
-આ થેલી તિજોરી કે કેશબોક્સમાં રાખી દો. ગરીબો અને બ્રાહ્મણઓને દાન કરતા રહો. આર્થિક સ્થિતિમાં ઝડપથી સુધારો થતો જશે.
1 વર્ષ પછી નવી થેલી બનાવી બદલતા રહો.

No comments:
Post a Comment