"मराठी आहे मराठीच राहणार,
हिंदू नविन वर्षदिनाच्या माझ्यातर्फे तूम्हाला आणि
तुमच्या कुटूंबीयांना अतिशय मन:पूर्वक शुभेच्छा...
हे नविन वर्ष आपणा सर्वांना, सुख, समृद्दी, ज्ञानार्जन,
मनोरंजन, आणि यशदायी जावो हीच सर्वशक्तीमान देवाकडे प्रार्थना…
आम्ही बरोडेकर! आणि परिवार तर्फुन
सर्व मराठी मित्र आणि परिवार ला गुडी पाडवा ची अतिशय मन:पूर्वक शुभेच्छा...
सर्व महारार्ष्ट्रीयान बंधू भ्गनिनला नविन वर्षदिनाच्या आणि गुडी पाडवा ची अतिशय मन:पूर्वक शुभेच्छा.

જાણો, શું છે ગુડી પડવો અને તેનું મહત્વ?
ચૈત્ર
મહિનાની સુદ એકમે ગુડી પડવો અને વર્ષ એકમ કહે છે. આ દિવસે હિન્દુ નવ
વર્ષની શરૂઆત થાય છે. આ વખતે આ પર્વ 23 માર્ચ, શુક્રવારે છે. ગુડીનો અર્થ
છે વિજય પતાકા. કહેવામાં આવે છે કે આ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી
હતી. આ દિવસથી નવું સંવત્સર પણ શરૂ થયું છે. આથી આ તિથિને નવસંવત્સર પણ
કહેવામાં આવે છે.
ચૈત્ર જ એક એવો મહિનો છે, જેમાં વૃક્ષ તથા વેલીઓ ફૂલે-ફાલે છે. સુદ એકમના દિવસે ચંદ્રની કળાનો પ્રથમ દિવસ માનવામાં આવે છે. જીવનના મુખ્ય આધાર વનસ્પતિઓને સોમરસ ચંદ્રમા પ્રદાન કરે છે. આ ઔષધીઓ અને વનસ્પતિઓનો રાજા કહેવામાં આવે છે. એટલા માટે આ દિવસે વર્ષારંભ માનવામાં આવે છે. અનેક લોકોની માન્યતા છે કે આ દિવસે ભગવાન રામે બાલીના અત્યાચારી શાસનથી દક્ષિણની પ્રજાને મુક્તિ અપાવી હતી. વાલીના ત્રાસથી મુક્ત થયેલી પ્રજાએ ઘરે-ઘરે ઉત્સવ મનાવી ધ્વજ(ગુડીયા) ફરકાવી. આજે પણ ઘરના આંગણામાં ગુડી ઊભી કરવાની પ્રથા મહારાષ્ટ્રમાં પ્રચલિત છે, એટલા માટે આ દિવસે ગુડીપડવો નામ આપવામાં આવ્યું.
મહારાષ્ટ્રમાં આ દિવસે પૂરણ પોળી કે ગળી રોટલી બનાવવામાં આવે છે. તેમાં જે વસ્તુ મેળવવામાં આવે છે તે ગોળ, મીઠુ, લીમડાના ફૂલ, આમલી અને કાચી કેરી. ગોળ મીઠાશ માટે, લીમડો કડવાશ સમાપ્ત કરવા માટે અને આમલી અને કેરી જીવનના ખાટા-મીઠા સ્વાદ ચાખવાનું પ્રતીક હોય છે.

No comments:
Post a Comment