Showing posts with label શ્રીઅષ્ટલક્ષ્મી સ્ત્રોત. Show all posts
Showing posts with label શ્રીઅષ્ટલક્ષ્મી સ્ત્રોત. Show all posts

Thursday, 20 October 2011

શ્રીઅષ્ટલક્ષ્મી સ્ત્રોત

 રોજ પાઠ કરો શ્રીઅષ્ટલક્ષ્મી સ્ત્રોતનો, જીવનભર મળતા રહેશા રૂપિયા

મહાલક્ષ્મીની કૃપા વગર લાભ પ્રયત્નો કરવા છતાં પણ પૈસા કે ધન પ્રાપ્ત નથી થતું. આથી મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે દરરોજ શ્રીઅષ્ટલક્ષ્મી સ્ત્રોતનો પાઠ કરો. તેનાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનભર રૂપિયા સાથે જોડાયેલી સમસ્યાઓ નથી સહન કરવી પડતી. વિડીયોમાં જુઓ શ્રીઅષ્ટલક્ષ્મી સ્ત્રોતનો પાઠ.